Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 24-Jan-2019 08:00am

728 views

29 Comments

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

રાહુલ ખંડેરા આભાર મિત્ર..?

Rahul Khandera videos on Matrubharti
Rahul Khandera 6 year ago

Saras..

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સાચી વાત સિમરનજી...કરીમુલે જો અનુભવ માથી પ્રેરણા ના લીધી હોત તો કદાચ આજે એને લોકો એમ્બ્યુલન્સ દાદા તરીકે ના ઓળખતા હોત..?

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

અને શીખ ની આપલે કરવાની હોય છે....

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ વાત કરી તમે.... જીવનમાં મળતી દરેક વસ્તુ વાત વ્યક્તિ બદલાવ પરિસ્થિતિ અનુભવ પ્રસંગ નું મહત્વ હોય છે..... બસ આપણે એમાંથી યોગ્ય પ્રેરણા.

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

કિરણભાઈ ઠાકોર ખૂબ ખૂબ આભાર..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

મેહુલ પરમાર આભાર મિત્ર..??

Mehul Parmar videos on Matrubharti
Mehul Parmar 6 year ago

suprb.....

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

કાનજીભાઈ થેન્ક યુ..અને આ રચના અમારા સુધી પહોંચાડવા અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

હા વિજયગિરી ભાઈ કાનજી મકવાણા ના અમે આભારી છીએ..અને તમારા જેવા દર્શકો નિયમીત રીતે માતૃભારતી ના કાર્યક્રમો નિહાળો છો એ બદલ અમને પણ ખુશી છે..અને આગળ જતા પણ અમને આજ રીતે તમારો સાથ અને સહકાર મળશે તો અમને પણ ગમશે..??

Kanji videos on Matrubharti
Kanji 6 year ago

very well explained dear....

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

બિલકુલ સાચી વાત છે અનિલ ઠાકોર..??

Anil Thakor videos on Matrubharti
Anil Thakor 6 year ago

lok sewa aj prabh sewa

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

એચ કે કોટેચા આભાર દોસ્ત..??

Virajgiri Gosai videos on Matrubharti
Virajgiri Gosai Matrubharti Verified 6 year ago

આવી સરસ વાત માતૃભારતી સુધી પહોંચાડવા બાદલ કાનજી મકવાણા ધન્યવાદને પાત્ર છે... અને માતૃભારતી પણ આવી સારી વાતો લોકો સુધી પહોંચાડે છે એની ખુશી છે... ખૂબ જ ગમ્યું.

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

ઝંખના વસાવડાજી ખૂબ ખૂબ આભાર..???

Hk Kotecha videos on Matrubharti
Hk Kotecha 6 year ago

wow nice.

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

nice story

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સચિનભાઈ ખૂબ ખૂબ આભાર..તમારુ શુ માનવુ છે આવા રીયલ લાઈફ હીરો વિશે ??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

નિલેષ કુમાર થેન્ક યુ મિત્ર..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

આભાર અમિતાજી..આવા તો ઘણા બધા રીયલ લાઈફ હીરો જે લોકો થી અજાણ છે..તો અમારો એજ પ્રયત્ન છે કે આવા રીયલ લાઈફ હીરોની જાણકારી વધુ લોકો સુધી પહોંચે..જેનાથી બીજા લોકો ને પણ કઈક સારું કરવા માટેની પ્રેરણા મળે..??

Nilesh Kumar videos on Matrubharti
Nilesh Kumar 6 year ago

Very nice

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ રજુવાત આનંદભાઈ....શુભ સવાર ...

Amita Patel videos on Matrubharti
Amita Patel Matrubharti Verified 6 year ago

vaah ખૂબ સરસ anandji .. તમારા મુખે થી ખૂબ રસપ્રદ લાગી .. હૃદયસ્પર્શી પણ ...અને સલામ છે એમ્બ્યુલન્સ દાદા ને...એક નાનો પ્રેરણાત્મક વિચાર કેટલી ક્રાંતિ સર્જી શકે છે..! hats offto dada .. one more time

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

બિલકુલ સાચી વાત છે કોમલજી..ખરાબ અનુભવોથી જ માણસ ઘણું બધું શીખે છે..અને જે ખરાબ અનુભવ તેને પોતાને થયો હોય છે એવો અનુભવ એ પોતે બીજા સાથે નથી થવા દેતો..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

દીપકભાઈ ઠાકોર ખૂબ ખૂબ આભાર..??

Komal Joshi Pearlcharm videos on Matrubharti
Komal Joshi Pearlcharm Matrubharti Verified 6 year ago

ખરાબ અનુભવ માં થી સારુ શીખવું , એ માણસ ની વિશિષ્ટતા છે. એ જ માણસ જીવન ના પડાવો સહેલાઈથી પાર કરે છે.

Dipak Thakor videos on Matrubharti
Dipak Thakor 6 year ago

Super Anand bhai